ગુજરાતના કયા મોટા નેતાના ઘરે ઇડીની ટીમ બની મહેમાન

ગુજરાતના કયા મોટા નેતાના ઘરે ઇડીની ટીમ બની મહેમાન આજ કાલ લોકો જેટલુ પોલીસ, સી બી આઇ કે સાયબર ક્રાઇમથી નથી ડરતા તેનાથી અનેક ગણુ ડર ઇડી ( એટલે કે એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ)થી લાગવા માંડ્યો છે,,ત્ચારે સરકારમાં મજબુત વગ ધરાવતા અને જમીન સાથે  જોડાયેલા એક નેતાના નિવાસ સ્થાન ઉપર એન્ફોસ્મેન્ટ ડીરેક્ટોરેટની ટીમ મહેમાન બની હતી, આ … Continue reading ગુજરાતના કયા મોટા નેતાના ઘરે ઇડીની ટીમ બની મહેમાન