અમદાવાદ
ગુજરાતના કયા મોટા નેતાના ઘરે ઇડીની ટીમ બની મહેમાન

ગુજરાતના કયા મોટા નેતાના ઘરે ઇડીની ટીમ બની મહેમાન
આજ કાલ લોકો જેટલુ પોલીસ, સી બી આઇ કે સાયબર ક્રાઇમથી નથી ડરતા તેનાથી અનેક ગણુ ડર ઇડી ( એટલે કે એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ)થી લાગવા માંડ્યો છે,,ત્ચારે
સરકારમાં મજબુત વગ ધરાવતા અને જમીન સાથે જોડાયેલા એક નેતાના નિવાસ સ્થાન ઉપર એન્ફોસ્મેન્ટ ડીરેક્ટોરેટની ટીમ મહેમાન બની હતી, આ સર્વે દરમિયાન તેમની પાસેથી શુ મળ્યું તેનુ કોઇ ખુલાસો નથી
થયો, પણ આ ઘટનાથી ગુજરાતની રાજનીતિમાં સોપો પડી ગયો છે, અને દબાયેલી આવાજમાં બંધ બારણે નેતાજી અને તેમની ટીમની ચર્ચા થઇ રહી છે,
ગુજરાતમાં ચૂટણી થવા જઇ રહી છે, ત્યારે તમામ પક્ષો પોત પોતાની રીતે ચૌપાટ ગોઠવી રહ્યા છે, ત્યારે અનેક નેતાઓ અને સિનિયર કાર્યકર્તાઓ ટિકીટ માટે દાવેદારી કરી રહ્યા છે, ત્યારે નાણાંની રેમલ છેલ પણ ચૂટણીમાં
થવાની છે ત્યારે ઈડીના રડારમાં આવા અનેક નેતાઓ છે, જેઓ જમીનના વ્યવસાય સાથે સંકડાયેલા છે, જેમાં વ્હાઇટ કરતા બ્લેક નાણાંની મોટા પાયે હેરાફેરી થતી હોય છે, ત્યારે સત્તાકાળ દરમિયાન મોટા પાયે
જમીનોના સોદા કરનાર એક નેતા અને તેમની ટીમના સભ્યોના નિવાસ સ્થાને ઇડી ટીમ પહોચી તો નેતાજીના હોશ ઉડી ગયા, આમ તો નેતાજી સરળ સ્વભાવના માનવામાં આવે છે, પણ ઇડીનો નામ સાંભળતા જ
ઢીલા ઢસ થઇ ગયા છે, ઇડીના અધિકારીને જવાબ શુ આપવો તે તેમને સમજાતું ન હતું, દસ કલાક કરતા વધુ વધુ સમય સુધી ઈડીની ટીમ તેમના નિવાસસ્થાને સર્ચ કરતી રહી, અને નેતાજી આ ટીમ ઉપર દબાણ લાવવાનો
ઉચ્ચ સ્તરીય પ્રયત્ન કરતા રહ્યા,, પણ ઇડી ટીમે પોતાની કામગીરી પુર્ણ કરી ,, છતાં નેતાજીના ત્યાંથી શુ મળ્યુ,, કોઇ બેનામી સમ્પત્તિ મળી કે નહી,, કે પછી ઇડીની ટીમ ખાલી હાથ ગઇ તે અંગે કોઇ બોલવા તૈયાર નથી,
પણ આ ઘટનાની ચર્ચા સમગ્ર બિલ્ડર લોબી અને રાજકીય આલમમાં થઇ રહી છે,
વટવામાં મંગલ ટેક્ષટાઇલ કંપનીએ 350 કર્મચારીઓને અચાનક છુટા કરાતા વિરોધ
સોલા પોલીસ તોડ કાંડમાં કયા પત્રકારોની છે ભુમિકા-થઇ રહી છે તપાસ
રાજ્યમાં ભાજપ પ્રત્યે કેમ છે અણગમો તે અંગે કરાશે સર્વે -ચંદ્રકાંત પાટીલ
ભુપેન્દ્ર પટેલની સરકારની નિષ્ક્રિયતાના કારણે ચંદ્રકાંત પાટીલના અરમાનો ઉપર ફરી શકે પાણી !