નાના કે મોટા દરેક વ્યક્તિને ચોકલેટ ખાવી ખૂબ જ પસંદ હોય છે. દરેક લોકોની ઇચ્છા હોય છે કે તેમને ચોકલેટનું સેવન કરે. એમાં પણ બાળકો ખાસ કરીને ચોકલેટનો ખૂબ જ વધારે સેવન કરતા હોય છે. દરેક બાળકને ચોકલેટ ખૂબ જ પસંદ હોય છે.

સામાન્ય લોકોની માન્યતા હોય છે કે ચોકલેટ ખાવાથી આપણા શરીરને ખૂબ જ નુકસાન થાય છે. તેમજ દાંતને નુકસાન થાય છે. પરંતુ છેલ્લા થોડા વખતથી થતા એક અભ્યાસમાં એવી વસ્તુ બહાર આવી છે. ચોકલેટ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન નહીં પરંતુ સ્વાસ્થ્યને ફાયદો થાય છે.
એક અભ્યાસમાં જણાવ્યા પ્રમાણે ચોકલેટમાં રહેલ આ વધુ ઉંમરના લક્ષણોને આપણા શરીરમાં દેખાવા દેતા નથી આપણા શરીરને હંમેશા માટે યુવાન રહે છે. એટલે કે દરરોજ નિયમિત રીતે બેકઅપ ચોકલેટનું સેવન કરવાથી આપણા શરીરમાં વધતી ઉંમરના કોઇ પણ લક્ષણ દેખાતા નથી તથા માણસનું માનસિક ઉત્તમ રહે છે. તે ઉપરાંત મેમરી પાવર માં ખૂબ જ વધારો થાય છે.
તેમજ તેમની વિચારવાની ક્ષમતા આશરે સો ગણી થઈ જાય છે. દરરોજ ડાર્ક ચોકલેટ ખાવાથી માનસિક ટેન્શન ઓછું થાય છે. ડાર્ક ચોકલેટ ખાવાથી માનસિક ટેન્શન વધારતા હોર્મોન્સ માં પણ નિયંત્રણ આવે છે. માનસિક ટેન્શન તથા ડીપ્રેશનમાં રાહત મેળવવા માટે દરરોજ ખાવી જોઈએ માનસિક ટેન્શનમાં રાહત મેળવવા માટે દરરોજ ડાર્ક ચોકલેટ ખાવી જોઈએ.
તમે ડાર્ક ચોકલેટ ખાવાથી ઇલેક્શન એફ એસ નો અનુભવ કરશો તે ઉપરાંત ચામડી માટે પણ ડાર્ક ચોકલેટ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ચોકલેટનું સેવન દરરોજ નિયમિત રીતે કરવું જોઈએ ચોકલેટમાં ખૂબ જ વધારે પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો હોય છે. તે આપણી સરે શરીરની ચામડીને વૃદ્ધ થવા દેતા નથી તેમ જ આપણા શરીરની ચામડી ઉપર કરચલી પડી હોય તો તે દૂર કરે છે.
તે આપણી ચામડી ને હંમેશા સ્વસ્થ અને તાજી રાખે છે. તેના ગુણોને કારણે આજકાલ દરેક વ્યક્તિ ચોકલેટનું વધારે પડતું સેવન કરે છે. અને આજકાલ લેટેસ્ટ ટ્રેન્ડ એટલે કે ચોકલેટ બાદ ચોકલેટ ફેશિયલ ટેક્સને ચોકલેટ ક્રીમ તથા ચોકલેટ સ્ક્રબનો જમાનો આવી ગયો છે. અને દરેક વસ્તુ ચોકલેટ ને લગતી સૌંદર્ય સંસાધનો પર ચોકલેટ ને લગતા બનવા માંડ્યા છે.
જ્યારે કોઈ પણ વ્યક્તિને હાઇબ્લડપ્રેશરની હોય ત્યારે ખૂબ જ લાભદાયી સાબિત થઇ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિનું બીપી અત્યંત ઘટી ગયું હોય ત્યારે તેમને ચોકલેટ આપવામાં આવે છે. તેથી તેમનું બીપી વધી જાય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને કોલેસ્ટ્રોલ લેવલ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરવા માટે પણ ખૂબ જ લાભદાયી છે.
ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરવા માટે પણ ચોકલેટ ખૂબ જ લાભદાયી છે. ચોકલેટ ખાવાથી મગજ એકદમ સ્વસ્થ રહે છે. એક અભ્યાસમાં જણાવ્યા પ્રમાણે દરરોજ બે કપ ચોકલેટ સેવન કરવાથી મગજ સ્વસ્થ રહે છે. અને યાદશક્તિમાં વધારો થાય છે. તથા ચોકલેટનું સેવન કરવાથી મગજમાં યોગ્ય પ્રમાણમાં લોહીનું પરિભ્રમણ થાય છે.
હૃદય રોગના દર્દી માટે ચોકલેટ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે. એક અભ્યાસમાં જણાવ્યા પ્રમાણે દરરોજ ચોકલેટનું સેવન કરવાથી હૃદયની ચાલીસ ટકા જેટલો ઘટાડો થઈ છે. અને હૃદયને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે.
એક અભ્યાસમાં જણાવ્યા અનુસાર ચોકલેટ કરતાં ચોકલેટ ડ્રિંક વધારે ઉપયોગી સાબિત થઈ છે. એટલા માટે આજકાલ હોટ ચોકલેટનું સેવન ખૂબ જ પ્રખ્યાત બન્યું છે. તેનું સેવન કરવાથી હૃદયરોગ થવાની સંભાવના ઘટી જાય છે. અને આપણા હૃદયને તંદુરસ્ત રાખવા માટે ચોકલેટ સૌથી વધારે ઉપયોગી સાબિત થઈ છે.
તે ઉપરાંત મગજને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે પણ ચોકલેટ સૌથી વધારે ઉપયોગી સાબિત થઈ છે. માનસિક ટેન્શન માં ઘટાડો કરવા માટે પણ ચોકલેટ સૌથી વધારે ઉપયોગી થાય છે.
સંશોધકોના જણાવ્યા અનુસાર ડાર્ક ચોકલેટ ખાવાથી વજનમાં ઘટાડો થાય છે. એક સાથે જો ખૂબ જ વધારે પ્રમાણમાં હવે નિયમિત રીતે ડાર્ક ચોકલેટ ખાવામાં આવે તો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. અને આપણા શરીરને મજબૂત બનાવે છે. ડાર્ક ચોકલેટમાં ખૂબ જ વધારે પ્રમાણમાં કોફી લેવાની માત્રા વધારે હોય છે. જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.