ભુપેન્દ્ર પટેલની સરકારની નિષ્ક્રિયતાના કારણે ચંદ્રકાંત પાટીલના અરમાનો ઉપર ફરી શકે પાણી !

ભુપેન્દ્ર પટેલની સરકારની નિષ્ક્રિયતાના કારણે ચંદ્રકાંત પાટીલના અરમાનો થઇ શકે છે ચકનાચૂર ! રાજ્યમાં ભાજપ પ્રત્યે કેમ છે અણગમો તે અંગે કરાશે સર્વે -ચંદ્રકાંત પાટીલ ગુજરાત સરકારના ચૂંટણી પંચે એક એવો નિર્યણ કર્યો છે જેના કારણે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલના સ્વપ્ના તુટી શકે છે, એટલે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 150 કરતા વધુ સીટો … Continue reading ભુપેન્દ્ર પટેલની સરકારની નિષ્ક્રિયતાના કારણે ચંદ્રકાંત પાટીલના અરમાનો ઉપર ફરી શકે પાણી !