અમદાવાદ
ડી આર યુ સી ના મેમ્બર કશ્યપ વ્યાસે અનોખી રીતે પિતાનો જન્મદિવસ ઉજવ્યો
ડી આર યુ સી ના મેમ્બર કશ્યપ વ્યાસ સેવા કર્યો માટે જાણીતા છે .તેઓ હંમેશા જરૂરિયાતમંદ લોકો ની સેવા માટે તત્પર રહેતા હોય છે. ત્યારે સેવાભાવી કશ્યપ વ્યાસ તેમના જીવન નો આઇડલ સમાન તેમના પિતા કાંતિલાલ વ્યાસ નો જન્મદિવસ અનોખી રીતે ઉજવતા હોય છે..તેઓ વર્ષ 1986 થી તેમના પિતા ના જન્મદિન નિમિતે ધોરણ. 6-7-8-9-10-11-12 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને ચોપડા વિતરણ કરતા આવ્યા છે જે પરમ્પરા તેઓ અને તેમના પરિવારે આ વર્ષે પણ જાળવી રાખી છે…