ગુજરાત ચિલ્ડ્રેન યુનિવર્સિટીના ડાયરેક્ટર ઓફ જનરલનો ચાર્જ ડો હર્ષદ પટેલને સોપાયો

ગુજરાત ચિલ્ડ્રેન યુનિવર્સિટીના ડાયરેક્ટર ઓફ જનરલનો ચાર્જ ડો હર્ષદ પટેલને સોપાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહોચ્યા માદરે વતન- થયુ ઉષ્મા ભર્યુ સ્વાગત ઇન્ડિયન ઇન્સ્ટિીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન યુનિવર્સિટીના કુલપતિ ડો હર્ષદ પટેલને ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટીના ડીરેક્ટર ઓફ જનરલનો ચાર્જ સોપાયો છે,,આ પદ ઉપરથી શનિવારે ડો હર્ષદ શાહ નિવૃત થઇ જશે, ડો હર્ષદ પટેલ ગુજરાત ભાજપ મિડીયા … Continue reading ગુજરાત ચિલ્ડ્રેન યુનિવર્સિટીના ડાયરેક્ટર ઓફ જનરલનો ચાર્જ ડો હર્ષદ પટેલને સોપાયો