ગુજરાત ચિલ્ડ્રેન યુનિવર્સિટીના ડાયરેક્ટર ઓફ જનરલનો ચાર્જ ડો હર્ષદ પટેલને સોપાયો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહોચ્યા માદરે વતન- થયુ ઉષ્મા ભર્યુ સ્વાગત
ઇન્ડિયન ઇન્સ્ટિીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન યુનિવર્સિટીના કુલપતિ ડો હર્ષદ પટેલને ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટીના ડીરેક્ટર ઓફ જનરલનો ચાર્જ સોપાયો છે,,આ પદ ઉપરથી શનિવારે ડો હર્ષદ શાહ નિવૃત થઇ જશે,
ડો હર્ષદ પટેલ ગુજરાત ભાજપ મિડીયા સેલના કન્વિનર રહી ચુક્યા છે તેઓ અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન રહી ચુક્યા છે,,મહત્વપુર્ણ વાત એ છે કે વડા પ્રધાન નરેન્દ્રમોદીનો આઇઆઇટીઈ, ચિલ્ડ્રન યુનિવર્સિટી
અને આઇઆઈટી રામ ડ્રીમ પ્રોજેક્ટ રહ્યો છે,,આ ત્રણેય યુનિવર્સિટીના કામ કાજની દર 15 દિવસે પીએમઓ દ્વારા સમિક્ષા કરાય છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્રમોદીના એજન્ડા મુજબ ચિલ્ડ્રન યુનિવર્સિટીના કામને પણ વેગ મળે
તે માટે પ્રતિભાશાળી કાર્યક્ષમ, દુરંદેશી ડો હર્ષદ ભાઇ પટેલને ખાસ જવાબદારી સોપાઇ છે, હવે સારા શિક્ષકોની સાથે દેશના ભવિષ્યને નિર્માણ કરવાનું કામ પણ તેમના સીરે રહેશે,
સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવી રીતે સફળ થવું તે માટે ચિલ્ડ્રન યુનિવર્સીટી આપશે માર્ગદર્શન