સચિવાલયમાં પ્રધાનના વહીવટદારનો દબદબો !

સચિવાલયમાં પ્રધાનના વહીવટદારનો દબદબો ! સચિવાલયમાં એક પ્રધાનના વહીવટદારથી સમગ્ર સચિવાલય પરેશાન છે, ચર્ચા તો ત્યાં સુધી છે કે વહીવટદારના કારણે પ્રધાને પણ પક્ષના સિનિયર નેતાઓએ ખખડાવ્યા છે,અને વહીવટદારને સચિવાલયની કામગીરીથી દુર રાખવાની સૂચના આપી દેવાઇ છે,, કડી વિધાનસભામાં કેમ છે દાવેદારોની ભરમાર ! મુખ્યપ્રધાન વિજય રુપાણીની વિદાય બાદ ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની મુખ્યપ્રધાન પદે … Continue reading સચિવાલયમાં પ્રધાનના વહીવટદારનો દબદબો !