અમદાવાદ
દિવ્યા બ્રહ્મભટ્ટ એમડી પેથોલોજીમાં ઉત્તિર્ણ થયા
દિવ્યા બ્રહ્મભટ્ટે એમડી પેથોલોજીમાં ઉત્તિર્ણ થયા
મેમનગર નગરપાલિકાના પુર્વ પ્રમુખ કમલેશ ભાઇ બ્રહ્મભટ્ટના પુત્રવધુ ડો દિવ્યા બ્રહ્મભટ્ટ એમ ડી પેથોલોજીમાં યુનિવર્સિટીમાં થર્ડ રેન્ક પ્રાપ્ત કર્યો છે,
જે સમગ્ર ગુજરાત અને બ્રહ્મભટ્ટ સમાજ માટે ગૌરવની બાબત છે, તેમના પતિ રવિ બ્રહ્મભટ્ટ પણ યુરોલોજીસ્ટ છે,તેઓ મુળ ઉત્તરગુજરાત જંગરાલના વતની છે,
તેમને બ્રહ્મભટ્ટ સમાજના આગેવાનો અભિનંદન પાઠવે છે,