ત્રણ મહિના પહેલા બનેલા રોડ ઉપર બીટુમીન સ્પ્રે કરતા કોણે ઉઠાવ્યા સવાલ

ત્રણ મહિના પહેલા બનેલા રોડ ઉપર બીટુમીન સ્પ્રે કરતા પત્રકારોમાં ચર્ચા ids=”4039,4038,4037,4036,4035″] વસ્ત્રાપુરમાં અમદાવાદ હાટથી લઇને પ્રકાશ હાઇસ્કુલ રોડ ઉપર તંત્રે બુટીમીન(ડામર) પાથદી દીધો,, પરિણામે ગરમીના કારણે તે સમયસર સુકાયો નથી, સમય સર બુટીમીન ન સુકાતા લોકોના ચપ્પલ પણ રોડ ઉપર ચોટી ગયા મહત્વની વાત એ છે કે એક સિનયર પત્રકારે આના ફોટો સોસિયલ મિડીયામાં … Continue reading ત્રણ મહિના પહેલા બનેલા રોડ ઉપર બીટુમીન સ્પ્રે કરતા કોણે ઉઠાવ્યા સવાલ