અમદાવાદ
ત્રણ મહિના પહેલા બનેલા રોડ ઉપર બીટુમીન સ્પ્રે કરતા કોણે ઉઠાવ્યા સવાલ
ત્રણ મહિના પહેલા બનેલા રોડ ઉપર બીટુમીન સ્પ્રે કરતા પત્રકારોમાં ચર્ચા
ids=”4039,4038,4037,4036,4035″]
વસ્ત્રાપુરમાં અમદાવાદ હાટથી લઇને પ્રકાશ હાઇસ્કુલ રોડ ઉપર તંત્રે બુટીમીન(ડામર) પાથદી દીધો,, પરિણામે ગરમીના કારણે તે સમયસર સુકાયો નથી, સમય સર બુટીમીન ન સુકાતા લોકોના ચપ્પલ પણ રોડ ઉપર ચોટી ગયા
મહત્વની વાત એ છે કે એક સિનયર પત્રકારે આના ફોટો સોસિયલ મિડીયામાં શેર કર્યા,, તો બીજા સિનિયર પત્રકારે કહ્યુ કે એએમસી પાસે પૈસા નથી,
એક પત્રકારે ચાર ફોટા એક વોટ્સએપ ગ્રુપમાં નાખ્યા, અને લખ્યુકે
AMC વસ્ત્રાપુર અમદાવાદ હાટ થી પ્રકાશ હાઈસ્કુલ રોડ ની હાલત આમ જનતા ના ચંપલો પણ રોડ પર ચોંટી જાય છે મેમનગર રોડ ખાતા ના શ્રી નવીનભાઈ ઓફિસર ના કારસ્તાન…..
તો બીજા વરિષ્ઠ પત્રકારે કહ્યુ કે
રોડ બનાવવાની પ્રક્રિયા અંતર્ગત આખરી સ્ટેજમાં બીટુમીન સ્પ્રે કરવામાં આવે છે. આ પ્રક્રિયા નો ભાગ છે.
ત્રિજા એક પત્રકારો સવાલ ઉભો કર્યો કે
ત્રણ મહિના પહેલા રોડ બનાવ્યો..અને પછી પ્રોસેસ કરી ???
તો બીજા નંબર પત્રકારે કહ્યુ કે
તું amc બીટ જ કરતો હતો. તપાસ કરી લે ડિયર
તો પ્રથમ પત્રકારે કહ્યુ કે
અચ્છા રોડ બન્યા ના 3 મહિના પછી પ્રક્રિયા થાય આ મે આટલા વર્ષો માં પહેલી વાર સાંભળ્યું
તો બીજા નંબર ના પત્રકારે કહ્યુ કે
જીવનમાં ઘણું બધું પ્રથમવાર થતું હોય.
“ભાજપ” શાષિત amc પાસે નાણાં નો “અભાવ” છે. પેયમેન્ટ આપે એમ કોન્ટ્રકટર કામ કરે છે. હાલ પણ 400 કરોડ નો પેયમેન્ટ ગેપ છે😁😁😁
આમા એક રોડ ઉપર જે કામગીરી થઇ તેના કારણે જનતાને પરેશાની થઇ,,અને ચપ્પલ ચોટ્યુ અને બીટુમિન ઉખડી પણ ગયું, એટલે કે
કોન્ટ્રાક્ટરોને નાણાં અપાઇ રહ્યા છે તો તેનો સદ ઉપયોગ થવો જોઇએ આવી રીતે નાણા વેડફવો જોઇએ નહી,,