હાર્દીક પટેલના રાજકારણ સામે દિનેશ બાંભણિયાનો વિસ્ફોટક પત્ર

હાર્દીક પટેલના રાજકારણ સામે દિનેશ બાંભણિયાનો વિસ્ફોટક પત્ર ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ પાટીદાર અનામત આંદોલનમાં સક્રીય રહેલા દિનેશ બાંભણિયાએ હાર્દીક પટેલને પત્ર લખ્યો છે, પત્રમાં લખ્યુ છે કે હાર્દીક પટેલને સમાજના 14 યુવાનોના આદોલન દરમિયાન મોતની ઘટનાને યાદ અપાવી છે, અને રાજકારણમાં રહેવાના બદલે સામાજીક આગેવાન બનીને યુવાનોની સમસ્યાના સમધાન … Continue reading હાર્દીક પટેલના રાજકારણ સામે દિનેશ બાંભણિયાનો વિસ્ફોટક પત્ર