ઇન્ડિયા કોલોની વોર્ડ માં ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થયો
અમદાવાદના ઈન્ડિયા કોલોની વોર્ડમાં આવેલ વ્રજ – વિહાર સોસાયટી મા દૂષિત પાણી આવતુ હોવાથી ઝાડા – ઊલટી ના કેસો વધારો થયો છેજેની કોંગ્રેસ કોર્પોરેટર પદમાબેન સંજયકુમાર બ્રહ્મભટ્ટે તાત્કાલિક અધિકારીઓને બોલાવીને સ્થળ વિઝીટ કરાવી હતી એટલુંજનહિ તાબડતોડ મેલેરિયા વિભાગના તબીબોની ટીમને બોલાવીને ધરે ઘરે તપાસ કરાવી હતી અને શંકાસ્પદ કેસો જણાતા તેમને તબીબો દ્વારા ત્વરિત સારવાર આપવામાં આવી છે.