ગુજરાત ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ પદે ધનરાજ નથવાણી સહીત હોદેદારોની કરાઈ નિમણુંક

ગુજરાત ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ પદે ધનરાજ નથવાણી સહીત હોદેદારોની કરાઈ નિમણુંક ગુજરાત ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ તરીકે રાજયસભાના સંસદ સભ્ય પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણી ની નિમણુંક કરવામાં આવી છે.જયારે ઉપ પ્રમુખ તરીકે હેમંત કોન્ટ્રાકટર ,,સેક્રેટરી તરીકે અનિલ પટેલ ,જોઈન્ટ સેક્રેટરી તરીકે મયુર પટેલ અને ખજાનચી તરીકે ભરત માંડલિયા ની નિમણુંક કરવામાં આવી છે..ગુજરાત … Continue reading ગુજરાત ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ પદે ધનરાજ નથવાણી સહીત હોદેદારોની કરાઈ નિમણુંક