ગુજરાતના આ મોટો કોલેજો પાસે નથી ફાયર સેફ્ટી, હજારો વિદ્યાર્થિઓના માથે તોળાતુ મોત-ફાયર વિભાગ નિદ્રાધિન

હજારો વિદ્યાર્થિઓના માથે તોળાતુ મોત-ફાયર વિભાગ નિદ્રાધિન અમદાવાદ મહાનગર પાલિકાની હદમાં ગુજરાત યુનિવર્સિટી, જીએલએસ યુનિવર્સિટી જેવી ખ્યાતી પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓમાં હજારો વિદ્યાર્થિઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે તેમના માટે માઠા સમાચાર છે, તેઓ જે બિલ્ડીંગમાં અભ્યાસ કરી રહ્યા છે,તેમાં ફાયર સેફ્ટી જ નથી, જેથી જો આગ લાગે તો નિશ્ચિત મોટી ખુવારી સર્જાઇ શકે છે,તેના માટે … Continue reading ગુજરાતના આ મોટો કોલેજો પાસે નથી ફાયર સેફ્ટી, હજારો વિદ્યાર્થિઓના માથે તોળાતુ મોત-ફાયર વિભાગ નિદ્રાધિન