દાણીલીમડા વોર્ડ ભાજપના ઉમેદવાર રહી ચૂકેલા સુફિયા શેખ બીજેપી માં જોડાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથેજ ગુજરાતની રાજનીતિમાં કાંચિડાની જેમ રંગ બદલવાની મોસમ શરૂ થઇ છે ..એક તરફ ના કોંગ્રેસના દિગજ્જ નેતા મોહન રાઠવા પરિવાર સાથે બીજેપીમાં જોડાયા છે ત્યારે દાણીલીમડા વૉડ ના કાર્યકર્તા સંમેલન માં બહેરામપુરા વૉડ ભાજપ ના ઉમેદવાર સૂફીયાબેન શેખ તથા SDMI પાટી ના આગેવાન ફિરોઝ ખાન પઠાણ તેમના ૧૦૦ કરતા વધારે કાર્યકરો સાથે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર તથા અમ્યુકો વિરોધ પક્ષના નેતા શેહઝાદ ખાન પઠાણ ની હાજરી માં કોંગ્રેસ માં જોડાયા