પ્રાથમિક બાળકોને મનમગતી વસ્તુઓ માટે આપવા માંગતા હોય તો મુખ્યપ્રધાન કાર્યાલયનો સંપર્ક કરો
ગુજરાતમાં પીવાના પાણીની તંગી શરુ, સરકારે બનાવ્યો ખાસ એક્શન પ્લાન
મુખ્યમંત્રી કાર્યાલય(જનસંપર્ક) અને નિયંત્રક,કાનૂનીમાપ વિજ્ઞાન નિયામક ગ્રાહક સુરક્ષા કચેરી,ગાંધીનગર દ્વારા અઠવાડિયામાં એકવાર પ્રાથમિક શાળાના
વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓને તેમની મનગમતી ખાવાની ચીજવસ્તુનું વિતરણ કરવામાં આવે છે. વાર્ષિક રૂ.૫૦૦ દ્વારા આપ પણ આ સેવાના કાર્યમાં જોડાવા માંગતા હો,
તો કલ્પેશ ઓઝા , મુખ્યમંત્રી કાર્યાલય(જનસંપર્ક)ફોન નં.૯૪૨૬૩૬૧૧૯૦ અથવા રામનાથન ઐયર,
નિયંત્રક,કાનૂનીમાપ વિજ્ઞાન નિયામક ગ્રાહક સુરક્ષા કચેરી,ગાંધીનગર ફોન નં.૯૮૨૫૦૨૪૫૧૮ નો સંપર્ક કરવો.