કોંગ્રેસે રિક્ષા ચાલકોની માંગણીને ટેકો જાહેર કર્યો
કોગ્રેસના પ્રવક્તા ડો મનિષ દોષીએ જણાવ્યુ છેકે રાજ્યના હજારો રિક્ષાચાલકોની વ્યાજબી માંગણીને કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ ટેકો જાહેર કરે છે
સાથે કોગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે જણાવ્યુ છેકે વધતા જતા સીએનજી (CNG)ના ભાવ વધારા આ વધારાના કારણે હજારો રિક્ષા ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે
સતત વધતી જતી મોંઘવારી થિ જિવન જીવવું સામાન્ય અને મધ્યમવર્ગના લોકોને મુશ્કેલ બની ગયું છે હજારો રિક્ષાચાલકોની સતત રજૂઆત કરવા છતાં ભાજપ સરકાર રિક્ષાચાલકોની વાત સાંભળવા તૈયાર નથી .
આ સંજોગોમાં હજારો રિક્ષાચાલકોને સીએનજી(CNG₹ગેસના ભાવ વધારા માંથી રાહત આપવામાં આવે અને રિક્ષાચાલકોની માંગણી અંગે રાજ્ય સરકાર તાત્કાલિક નિર્ણય કરે એવું કોંગ્રેસ પક્ષ માંગ કરે છે રાજ્યના હજારો રિક્ષાચાલકોની વ્યાજબી માંગણીને કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ ટેકો જાહેર કરે છેઅને સીએનજીના સતત વધતા જતા ભાવ વધારા સામે રોક લગાવવાની માંગણી કરે છે