મોંઘવારી ના વિરુદ્ધ માં કોંગ્રેસે અમદાવાદ ના ઠક્કરનગર માં કર્યા ધરણા
મોંઘવારી પેટ્રોલ-ડિઝલ, ગેસ, અને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના ભાવ વધારાના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર ની ઉપસ્થિતિ માં ઠક્કરનગર ખાતે ધરણા નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પૂર્વ પ્રધાન બિમલ શાહ ,શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષી ,માલધારી સમાજ ના આગેવાન નાગજી ભાઈ દેસાઈ ,રાજુભાઈ બ્રહ્મભટ્ટ ,વિજય બ્રહ્મભટ્ટ ,સંજય બ્રહ્મભટ્ટ ,પદ્માબેન બ્રહ્મભટ્ટ સહીત કોંગ્રેસ ના કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા મોંઘવારી નો કોંગ્રેસ ના કાર્યકરો એ જલ્દ વિરોધ કરતા તેમની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી