અમદાવાદ જિલ્લાની વિધાનસભાની તમામ બેઠકો જીતવા માટે કોંગ્રેસે કર્યો સંકલ્પ
આજ રોજ તા-20-10-22 ને ગુરૃવાર ના રોજ સવારના 10-00 કલાકે ધોળકા શહેરમાં સરદાર પટેલ હોલ મીઠી કુઇ ખાતે અમદાવાદ જિલ્લા મહીલા કોંગ્રેસ સમિતિ દ્વારા સંપૂર્ણ કારોબારી સમિતિ ની મીટીંગ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બલવંતસિંહ ગઢવી ના પ્રમુખ સ્થાને યોજાઈ હતી. આ પ્રોગ્રામમાં લાખાભાઇ ભરવાડ ધારાસભ્ય વિરમગામ ,મુર્તુજાખાન પઠાણ મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ડોલીબેન દવે ,કલ્પનાબેન સોની ,કામિનીબેન સોની નિમિષાબેન મકવાણા,વહીદાબેન પાનારા, સનોફર પાનારા જશુભાઈ સોલંકી , ફિરોઝખાન પઠાણ ,નટુભાઈ વાઘેલા ,નાનુભાઈ મકવાણા, હરીશભાઈ પરમાર, દિનેશભાઇ મકવાણા ,તથા તાલુકા તેમજ ધોલકાન ગરપાલિકા ના સદસ્ય સહીત ખુબજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી આ કાર્યક્રમ દરમ્યાન નવી નિયુક્ત કરાયેલ કાર્યકરો ને નિમણુંક પત્ર આપ્યા હતા ,