અગ્નિપથ યોજનોનો કોંગ્રેસે ઠક્કરનગરમાં કર્યો વિરોધ
કોંગ્રેસ પક્ષ દ્વારા ઠક્કરબાપાનગર વિધાનસભા માં મેમ્કો વીર સાવરકર પાસે અગ્નિપથ ના મુદ્દે અગ્નિપથ પાછો ખેંચો નો નારો લગાવી વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવા માં આવેલ તેમાં ઉપસ્થિત AICC ના પ્રભારી ઈકબાલભાઈ છીપા , ગુજરાત પ્રદેશ પ્રભારી ગીતાબેન પટેલ , ગુજરાત પ્રદેશ ઓ.બી.સી. મહામંત્રી સંજયભાઈ બારોટ , સૈજપુર વોર્ડ પ્રમુખ દેવાંગભાઈ પ્રધાન , ઈન્ડિયા કોલોની વોર્ડ પ્રમુખ તુલસીભાઈ પટેલ , બાપુનગર વોર્ડ પ્રમુખ પવનભાઈ પટેલ , તેમજ કુલદીપસિંહ વાઘેલા , ઉપેન શર્મા , ગૌરાંગ રાઠોડ , યશ ખત્રી , દીપક પંચાલ , ધીરજ પરમાર , જશોદાબેન પરમાર , જ્યોત્સનાબેન પાટીલ તેમજ અન્ય કાર્યકર્તાઓ અને ભાઈ – બહેનો ની પોલીસ દ્વારા અટકાયત કરવા માં આવી.
યુવરાજ સિહ જાડેજાએ હવે અગ્નિપથ યોજનાને લઇને મોદી સરકાર માટે કહી આટલી મોટી વાત !