ભેંસોના ગેરકાયદે કતલ કરનારાઓને બચાવવામાં કોને છે રસ !

ભેસોના ગેરકાયદે કતલ કરનારાઓ સામે પાસાની જોગવાઇને લઇ કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો વિરોધ રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ ભેંસો અને તેના બચ્ચાઓની ગેરકાયદે કતલ કરનારાઓને બચાવવા માટે કોંગ્રેસના સિનિયર ધારાસભ્યો મૈદાનમાં ઉતર્યા છે, ઉલ્લેખનિય છેકે પોલીસે ભેંસોની ગેરકાયદે કતલ કરનારાઓ માટે પાસાની જોગવાઇ કરી છે, જેનાથી રાજ્યમાં ગેરકાયદે ભેસોની કતલ … Continue reading ભેંસોના ગેરકાયદે કતલ કરનારાઓને બચાવવામાં કોને છે રસ !