અહેમદ પટેલના પરિવારના ખબર અંતર પૂછતાં કોંગ્રેસના ધારાસભ્યો
આજ રોજ મુમતાઝ અહેમદ ભાઈ પટેલ ના હસ્તે ઉદઘાટન પ્રસંગે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસદ્દીન શેખ અને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા એ મુલાકાત કરી અને કોંગ્રેસના દિગ્ગ્જ ના નેતા સ્વ.અહેમદ પટેલ ના પરીવાર નાં ખબર અંતર પૂછ્યા હતા