છ એપ્રિલ ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપનુ થઇ શકે છે શક્તિ પ્રદર્શન !

છ એપ્રિલ ગુજરાતમાં કોગ્રેસ અને ભાજપનુ થઇ શકે છે શક્તિ પ્રદર્શન છ એપ્રિલે ઉજવાશે ભાજપનુ સ્થાપના દિવસ છ એપ્રિલે કોગ્રેસ ગાંધી આશ્રમથી શરુ કરાવી શકે છે ગાંધી સંદેશ યાત્રા ગુજરાતમાં ઇલેક્શન વહેલુ થઇ શકે છે તેવી અટકળોએ હવે જોર પકડ્યુ છે,,ત્યારે છ એપ્રિલે ગુજરાતમાં ભાજપ અને કોગ્રેસ બન્ને રાજકીય શક્તિ પ્રદર્શન કરી શકે છે, કોગ્રેસ … Continue reading છ એપ્રિલ ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપનુ થઇ શકે છે શક્તિ પ્રદર્શન !