ગાંધીનગર
ગૌણ સેવા પસંદગી મંડળના સિનિયર ક્લાર્ક માટે કોમ્પ્યુટર પ્રોફિશિયંસી ટેસ્ટ હવે આ તારીખે લેવાશે
ગૌણ સેવા પસંદગી મંડળના સિનિયર ક્લાર્ક માટે કોમ્પ્યુટર પ્રોફિશિયંસી ટેસ્ટ હવે આ તારીખે લેવાશે
ગૌણ સેવા પસંદગી મંડળના સિનિયર ક્લાર્ક માટે કોમ્પ્યુટર પ્રોફિશિયંસી ટેસ્ટ હવે નવી તારીખોની જાહેરાત કરી દેવાઇ છે, હવે એક જુલાઇ થી લઇને 15 જુલાઇના ચોક્કસ તારીખોમાં સળંગ
ચાર દિવસ ચોકક્સ તારીખોમાં થશે,, ઉલ્લેખનિય છેકે થોડા સમય પહેલા લેવાયેલી સીપીટીની પરિક્ષાઓ રદ્દ કરી દેવાતા સિનિયર ક્લાર્કની પરિક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને આચંકો
લાગ્યો હતો,ત્યારે હવે ગોણ સેવા પસંદગી મંડળના વડા એ કે રાકેશે ટ્ટીટ કરીને આ માહિતી આપી છે,
— A.K. RAKESH, IAS (@AKRAKESHIAS1) May 7, 2022
પોલીસ કમિશ્રનર સંજય શ્રીવાસ્તવ પાસેથી એસીબીનો ચાર્જ કેમ આંચકી લેવાયો !