સીએમ ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હી કરી મુલાકાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમા નીતિ આયોગની બેઠક પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીમાં ગુજરાતની અગ્રેસરતા તેમજ વડાપ્રધાનની પ્રેરણાથી આગામી 13 થી 15 ઓગષ્ટ દરમિયાન દેશભરમાં યોજાનારા હર ઘર તિરંગા અભિયાન અન્વયે ગુજરાતની તૈયારીઓ અંગે જાણકારી આપી હતી