ભારે વિરોધ વચ્ચે નરોડા બ્રિજનો ઉદ્ઘાટન કરતા સીએમ ભુપેન્દ્ર પટેલ
નરોડા ઓવરબ્રિજનો વિવાદ અને વિરોધ વચ્ચે સીએમ ભુપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન તો કરી દીધુ છે,,ત્યારે અનુસુચિત જાતિના લોકોએ બ્રિજનો નામ બદલવા માટે ભારે વિરોધ કર્યો હતો,
ત્યારે બ્રિજનો ઉદ્ઘાટન થવા છતાં એસસી સમાજમાં નારાજગી જોવા મળી છે,
નડિયાદ વિધાનસભા બેઠકનું શુ છે ગણિત- ભાજપ કોંગ્રેસમાં કેટલા છે દાવેદાર !
નરોડામાં રેલવે ફાટક ઉપર બનેલા બ્રિજનો નામ સિધી સમાજના સતગુરુ ટેઉરામજી મહારાજના નામે રખાયુ હતું સિંધી સમાજનુ તર્ક હતુ કે સમગ્ર રાજ્યમાં સિંધી સમાજના લોકોની વસ્તી દસ લાખની છે
જ્યારે સૌથી વધુ સિન્ધી મતદારો અમદાવાદના સરદાર નગરમાં રહે છે, ત્યારે આ બ્રિજનો નામ તેમના સંતના નામથી હોવા જોઇએ આ આ અંગે એએમસીએ ઠરાવ પણ કરી દીધો હતો,
જ્યારે આ અંગેની જાણ સ્થાનિક એસસી સમાજના લોકોને થઇ તો તેઓએ વિરોધ કરવાની શરુઆત કરી,અને સંત રોહિદાસ નામ રાખવાની માંગ શરુ કરી,,
ગુજરાતમા પેપરલિક કાંડમાં કાર્યવાહી કરવામાં સરકાર નિષ્ક્રિય- યુવરાજ સિહનો આરોપ
પણ તંત્રે તેમની વાત ન માની,,અને સીએમ ભુપેન્દ્ર પટેેલે બ્રિજનો ઉદ્ઘટાન કરવા માટે સમય આપી દીધો, સીએમ પહોચે તે પહેલા એસસી સમાજની મહિલાઓ કાર્યક્રમ સ્થળે પહોચીને વિરોધ કર્યો હતો,
અને પણ પોલીસે તેમને કાર્યક્રમ સ્થળથી દુર લઇ ગયા હતા, અને બ્રિજનો ઉદ્ઘાટન કરી દેવાયો હતો,જેના કારણે હાલ સ્થાનિક એસસી સમાજમાં નારાજગી જોવા મળી રહી છે,