રાજ્યના નાગરીકો હવે ઘરે બેઠા પોતાના વાહન અને મોબાઈલ ચોરીની e-FIR કરી શકશે

રાજ્ય સરકાર નો મોટો નિર્ણય વાહન અને મોબાઈલ ચોરીની ફરિયાદ કરવા નાગરિકોએ હવે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી રાજ્યના નાગરીકો હવે ઘરે બેઠા પોતાના વાહન અને મોબાઈલ ચોરીની e-FIR કરી શકશે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ પર મળશે e-FIRની સુવિધા આરોપી અજ્ઞાત હોય, ઘટનામાં બળનો ઉપયોગ ન થયો હોય તો જ e-FIR કરી … Continue reading રાજ્યના નાગરીકો હવે ઘરે બેઠા પોતાના વાહન અને મોબાઈલ ચોરીની e-FIR કરી શકશે