ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી યોજશે ભાજપ જ્ઞાન પરિક્ષા
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ,ગાંધીનગર દ્વારા રાજ્યકક્ષાની ‘ભારત જ્ઞાન પરીક્ષા’ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પરીક્ષામાં ગુજરાત ની તમામ સ્કૂલોના ધોરણ ૬ થી ૧૨માં ભણતા વિદ્યાર્થીઓ તેમજ ડિપ્લોમા તથા ITIમાં અભ્યાસ કરતા
તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.આ પરીક્ષામાં રજિસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ ૨૬/૦૬/૨૦૨૨ છે તેમજ રજિસ્ટ્રેશન ફી માત્ર રૂ. ૫૦/-
છે.આ પરીક્ષામાં ગુજરાતભરમાંથી કુલ ૯૯ વિજેતાઓ જાહેર થશે જેઓને ૩ રાત્રી-૪ દિવસની ‘વ્યક્તિત્વ સંવર્ધન શિબિર’
તથા અન્ય વિશેષ ઇનામોનો લાભ મળશે.
તો આજે જ નીચે આપેલી લિંક પર જઈ તરત રજિસ્ટ્રેશન કરાવો:
https://quiz.cugujarat.ac.in/
ગુજરાતમાં પ્રોફેસર મહિલા નથી સુરક્ષિત ! વડા પ્રધાનને કરાઇ લેખિત ફરિયાદ
PSI પ્રીલીમ પરીક્ષાને હાઇકોર્ટ માં કરાઇ ચેલેન્જ-યુવરાજ સિહ જાડેજા