મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પશુ પક્ષી સારવાર કેન્દ્ર ની લીધી મુલાકાત
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અમદાવાદ ના શ્રી દાનેવ ફાઉન્ડેશન સંચાલિત પશુ-પક્ષી સારવાર કેન્દ્રની મુલાકાત લીધી હતી એ દરમ્યાન એલિસબ્રિજ ના રાકેશ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે એ દાનેવ ફાઉન્ડેશન દ્વારા પશુઓ પક્ષીઓ ની થઇ રહેલ સારવારની વિવિધ કામગીરી નિહાળી હતી.તેઓ એ સારવાર બાદ સાજા થયેલ પક્ષીઓને ગગનમાં ઉડવા મુક્ત કર્યા હતા જેની ખુશી બધા ના ચહેરા પર જોઈ શકાય છે.