મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત ‘ગુજરાત દીપોત્સવી અંક – વિક્રમ સંવત ૨૦૭૮’ નું વિમોચન કર્યું. આ અંકમાં જાણીતા સર્જકો દ્વારા લિખિત નવલિકા, નાટિકા, કાવ્યો, અભ્યાસલેખ સહિતનું સાહિત્ય વાંચનપ્રેમીઓ માટે વાંચનનો ઉત્તમ રથસાળ બની રહેશે.આ સમયે રાજય સરકાર ના મંત્રી મંડળ ના સભ્યો રાજેન્દ્ર ત્રિવેદી ,જીતુ વાઘાણી.કિરીટસિંહ રાણા જગદીશ પંચાલ સહીત મંત્રીઓ ઉપસ્થિતિ રહ્યા હતા