ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિને અડાલજ મંદિરે પ્રાર્થના કરતા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિને અડાલજ મંદિરે પ્રાર્થના કરતા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસે તેઓના ઉત્તમ સ્વાસ્થ્ય અને દિર્ઘાયુ માટે અડાલજ ત્રિમંદીર ખાતે જઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દર્શન તથા પ્રાર્થના કર્યાં હતા.
વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારતની વધુને વધુ ઉન્નતિની પ્રાર્થના મુખ્યમંત્રીએ દાદા ભગવાનના ચરણમાં કરી હતી