અમદાવાદ
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સેવાના સ્થાપક ઇલાબેન ભટ્ટના નિધનને લઇ દુઃખ વ્યક્ત કર્યું
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સેવાના સ્થાપક ઇલાબેન ભટ્ટના નિધનને લઇ દુઃખ વ્યક્ત કર્યું છે..
SEWA સંસ્થાના સ્થાપક, અગ્રણી સમાજસેવિકા ‘પદ્મભૂષણ’ ઈલાબેન ભટ્ટના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. શોકની આ ઘડીમાં તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. મહિલાઓના આર્થિક સશક્તિકરણ થકી તેમણે અનેક પરિવારોમાં ઉત્કર્ષની જ્યોત જગાવી હતી. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે. ૐ શાંતિ.
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 2, 2022
પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ઇલાબેન ભટ્ટના નિધનને લઇ દુઃખ વ્યક્ત કર્યું છે..
SEWAના સ્થાપક ઇલાબેન ભટ્ટની ચીર વિદાય
ચુસ્ત ગાંધીવાદી હતા ઇલાબેન ભટ્ટ
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે બજાવી ફરજ
પદ્મશ્રી, પદમભૂષણ,રેમોન મેગ્સસ મળી ચુક્યા છે એવોર્ડ
7 સપ્ટેમ્બર 1933ના રોજ થયો હતો જન્મ
90 વર્ષની વયે લાંબી માંદગી કારણે થયું મૃત્યુ
મહિલા ઉત્થાનના કાર્યમાં તેઓનું શ્રેષ્ઠ યોગદાન રહેલું હતું
ઈલા બેન્ ને આદર સાથે શ્રદ્ધા અંજલિ🙏🏻