ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય મળેલ જીત બાદ બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તેઓએ રાષ્ટ્પતિ દ્રૌપદી મુર્મુની રાષ્ટ્પતિ ભવન ખાતે મુલાકાત લીધી હતી એ દરમ્યાન રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને બીજી વાર ગુજરાતનું શાસન દાયિત્વ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.તેમની દિલ્હીની એક દિવસની મુલાકાત કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહજીની સૌજ્ન્ય મુલાકાત લીધી હતી
દિલ્હી મુલાકાત દરમ્યાન કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
.