અમદાવાદ
અમદાવાદના ખોખરાનુ બ્રિજ જલ્દી બનાવવા માટે મુખ્ય પ્રધાન સક્રીય !
અમદાવાદના ખોખરાનુ બ્રિજ જલ્દી બનાવવા માટે મુખ્ય પ્રધાન સક્રીય !
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ માં નિર્માણાધિન ખોખરા અનુપમ બ્રીજની શુક્રવારે મોડી સાંજે મુલાકાત લઈ કામગીરી નિરીક્ષણ કર્યું હતું અને ઇજનેરો અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
વડા પ્રધાન નરેન્દ્રમોદીને પારદ શિવલિંગ આપનારી ગુજરાતની શિવભક્ત દિકરી કોણ છે-જાણો-
ઉલ્લેખનિય છે કે આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી બને છે,પણ જે રીતે તેમા વિલંબ થયો તેનાથી વાહન ચાલકોની સાથે સ્થાનિકોને પણ પરાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે,ત્યારે
સીએમ ભુપેન્દ્ર પટેલ હવે પોતે આમાં અંગત રસ લઇને નિરિક્ષણ કરવા પહોચ્યા હતા,