નારાણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માટે 270 કરોડનો ચેક આપતી કેન્દ્ર સરકાર
નારાણપુરામાં 19 એકરમાં રુ 584 કરોડના ખર્ચે બનશે ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, કેન્દ્રની મંજુરી
ફાળવેલી ગ્રાન્ટ કરતા વધુ ખર્ચ રાજ્ય સરકાર અને એએમસીએ ભોગવવાના રહેશે
નારણપુરામાં વરદાન ટાવર પાસે 79,500 ચો,મી એટલે કે 19.65 એકરમાં તૈયાર થશે આતરરાષ્ટ્રિય સ્તરનુ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર થશે, અંદાજે 584 કરોડના ખર્ચ તૈયાર થશે કોમ્પલેક્ષ,
અમદાવાદ મ્યુ, કોમ્પલેક્ષે આને સેન્ટર ઓફ એક્સલંસ બનાવવાનો રહેશે
સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યુ કે એએમસી તરફથી તમામ મંજુરી મળી ગઇ છે, કેન્દ્ર સરકાર તરફથી 270 કરોડના રકમના ચેક મળી ગયોછે,
સ્પોટ્સ કોમ્પલેક્ષમાં અનેક સુવિધાઓ હશે જેમાં
સ્વીમિંગ પુલ
ટેબલ ટેનિસ કોર્ટ
જીમ 1- જીમ 2
આઉટડોર એક્ટિવિટી
ટેનિસ કોર્ટ્સ- 4
400 મી,ગ્રાસી એથ્લેટિક ટ્રેક અને ફુટબોલ ગ્રાઉન્ડ
ગુજરાતમાં હવે રાજનિતિક લડાઇ મરાઠા પાટીલ વર્સીસ ગુજરાતી પટેલ વચ્ચે બનવાના એંધાણ !
રમત ગમતની સુવિધાઓ
એક્ટિવિક સેન્ટર-
1500 દર્શકોની ક્ષમતા સાથેના વોટર પોલોની સુવિધા 4-4 સ્વિમિંગ પુલ તેમજ ઓલિમ્પિક સ્ટાન્ડર્ડના સ્વિમિેંગ પુલની સુવિધા ઉભી કરાશે,જેમાં કોમ્પિટીશન પુલ,વોટર પોલો, આર્ટિસ્ટીક પુલ,વોટર પોલો, ડાયવિંગ પુલ- વોર્મ પુલનો
સમાવેશ કરાસે
ઇન્ડોર મલ્ટિ સ્પોર્ટ્સ એરીના- નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ઇન્ડોર, મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની સુવિધા ઉભી કરાશે,જેમાં 5 હજાર દર્શકોની કેપેસિટી ધરાવતા બેડમિન્ટન,જીમ્નેસ્ટિક ટેકવોનડો કબડ્ડી અને રેસલીંગ માટે કોર્ટનો સમાવેશ
થશે
છ એપ્રિલ ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપનુ થઇ શકે છે શક્તિ પ્રદર્શન !
આમાં 1650 વાહન પાર્કિંગ સુવિધા પણ થશે,અહી 850 ટુ વ્હીલર અને800 ફોર વ્હીલર પાર્કીંગની સુવિધા છે,
સીનિયર સિટીઝન માટે સીટીંગ વ્યવસ્થા,સ્કેટીંગ રિંગ્સ , કબડ્ડી ,ખોખો ગ્રાઉન્ડ સહિતની વ્યવસ્થા કરાશે,