અમદાવાદ
ડો પરષોત્તમ હરવાણી દ્વારા હર ઘર તિરંગા અભિયાન ની ગોમતીપુર માં કરાઈ ઉજવણી
વિસનગરમાં ભાજપની પહેલી પસંદગી રુષિકેશ પટેલ.પણ રુષિકેશ પટેલના મનમાં છે શુ !
ડો પરષોત્તમ હરવાણી દ્વારા હર ઘર તિરંગા અભિયાન ની ગોમતીપુર માં કરાઈ ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આહવાન ના પગલે સમગ્ર ગુજરાત માં સિંધી સમાજ નું ગૌરવ ગણાતા સેવા ભાવિ અને પરગરજુ સ્વભાવના ડો.પરસોત્તમ હરવાણી એ અમદાવાદ માં હરવાણી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગોમતીપુર જનરલ હોસ્પિટલ માં હર ઘર તિરંગા અભિયાન ની ઉજવણી કરી હતી જેમાં તેમનો તમામ મેડિકલ સ્ટાફ અને દર્દીઓ પણ આ અભિયાન માં જોડાયા હતા
તિરંગા યાત્રા કોને ફળશે,ભાજપનો બાપુનગરમાં કાર્યક્રમ એક નિશાન અનેક !