કડી વિધાનસભા બેઠક પર કોને મળશે ચાન્સ ? ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો જંગ જીતવા માટે બીજેપી કોંગ્રેસ અને આપ સહીત તમામ રાજકીયપક્ષો એ તૈયારીઓ શરૂ કરી દીધી...
લમ્પી સ્કીન ડીસીઝના નિયંત્રણ માટે રાજય સરકાર સતત ચિતિંત:પશુપાલકો એ સહેજપણ ગભરાવાની જરૂર નથી:પશુપાલન મંત્રી રાધવજીભાઈ પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયનું વહીવટીતંત્ર ખડેપગે ૨૩...
અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી સરકારી સેવાઓ-જાહેર સેવાઓ અસરકારક કાર્યક્ષમ-ઝડપી બનાવવાની દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં મહત્વપૂર્ણ કદમ -ઃ ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીની જાહેરાત કરતા...
રક્ષાબંધનના તહેવાર નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા મહિલાઓને તેમજ દસ વર્ષથી નાના બાળકોને મફત મુસાફરીનો નિર્ણય કરવામાં આવેલ છેજેનો લાભ અમદાવાદમાં તમામ બહેનો રક્ષાબંધન નિમિતે...
જ્યોર્જ ડાયસ ની આગેવાની માં કોંગ્રેસ ના કાર્યકરો એ ખોખરા બ્રિજ ખુલ્લો મુકાતા કરાઈ ઉજવણી “ખોખરા રેલ્વે ઓવરબ્રિજ” નું કામ મંથર ગતી ને પરિણામે નાગરિકોની પડતી...
https://www.panchattv.com/a-blood-donation-camp-was-organized-on-august-15-in-bapunagar-in-the-presence-of-state-bjp-president-chandrakant-patil/શક્તિશાળી નેતા ના કથિત અંગત સચિવ ને ક્યાં કારણોસર દૂર કરાયા તે રાજકીય ક્ષેત્રે ચર્ચા નો વિષય ગુજરાત ના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ના અંગત સચિવ ધ્રુમિલ...
રાજ્ય સરકારે ગુજરાત નગરપાલિકા અધિનિયમથી નગરપાલિકાઓ માટે નિહિત્ત ફરજો બજાવવામાં નિષ્ફળ અને અસમર્થ રહેલી વાંકાનેર નગરપાલિકાનું તાત્કાલિક અસરથી વિસર્જન કર્યું છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને...
પૂર્વ ગૃહ રાજય પ્રધાન નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુભાઈ પરમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની દિલ્હી માં સંસદ ભવન ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી એ દરમ્યાન...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મત વિસ્તાર માં ઘાટલોડિયા માં યોજાઈ તિરંગા યાત્રા ઘાટલોડિયાની જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કૂલની ૧૫૫૧ વિદ્યાર્થીનીઓએ ૧૫૫૧ ફૂટ લાંબા તિરંગા સાથે યોજી તિરંગાયાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
સાબરડેરી પર કબ્જો કરવા શરુ થયો જંગ ! ગુજરાત ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલનુ સ્વપ્ન રહેશે અધુરુ ! સટ્ટા બજારનો સર્વે સાબરડેરીના કરોડોના કારોબાર ઉપર કબ્જો જમાવવા...