કેડિલા હેલ્થકેર ના ચેરમેન પંકજ પટેલ આઈ આઈ એમ અમદાવાદના ચેરમેન બન્યા

કેડિલા હેલ્થકેર ના ચેરમેન પંકજ પટેલ આઈ આઈ એમ અમદાવાદના ચેરમેન બન્યા કેડિલા હેલ્થકેર ના ચેરમેન પંકજ પટેલની IIM અમદાવાદ બોર્ડના નવા અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે.ત્યારે નોંધનીય છે કે જાણીતા ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાનો 4 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા પંકજ પટેલને ચેરપર્સન બનાવવામાં આવ્યા છે.તેઓ છેલ્લા 8 વર્ષથી IIM અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નન્સના … Continue reading કેડિલા હેલ્થકેર ના ચેરમેન પંકજ પટેલ આઈ આઈ એમ અમદાવાદના ચેરમેન બન્યા