કોની મહેરબાનીથી લુખ્ખા તત્વો બન્યા બેફામ-સુરક્ષિત ગુજરાતના વિજ્ઞાપનના ભાજપના દાવા પોકળ

 કોની મહેરબાનીથી લુખ્ખા તત્વો બન્યા બેફામ-ભાજપનુ સુરક્ષિત ગુજરાતનું વિજ્ઞાપનની અસામાજીક તત્વો પર નથી અસર થોડા સમય પહેલા જ ભારતિય જનતા પાર્ટીએ એક એડ ફિલ્મ આપી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના રાજમાં નાગરિકો કઇ રીતે સલામત છે,,તે દેખાડવામાં આવ્યો હતો, પણ લાગે છેકે ભાજપનું એ ફેસબુક પરનો વિજ્ઞાપન અમદાવાદના કથિત બુટલેગરો અને અસામાજીક તત્વોએ નથી જોઇ, … Continue reading  કોની મહેરબાનીથી લુખ્ખા તત્વો બન્યા બેફામ-સુરક્ષિત ગુજરાતના વિજ્ઞાપનના ભાજપના દાવા પોકળ