અમદાવાદ
કોની મહેરબાનીથી લુખ્ખા તત્વો બન્યા બેફામ-સુરક્ષિત ગુજરાતના વિજ્ઞાપનના ભાજપના દાવા પોકળ
કોની મહેરબાનીથી લુખ્ખા તત્વો બન્યા બેફામ-ભાજપનુ સુરક્ષિત ગુજરાતનું વિજ્ઞાપનની અસામાજીક તત્વો પર નથી અસર
થોડા સમય પહેલા જ ભારતિય જનતા પાર્ટીએ એક એડ ફિલ્મ આપી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના રાજમાં નાગરિકો કઇ રીતે સલામત છે,,તે દેખાડવામાં આવ્યો હતો, પણ લાગે છેકે ભાજપનું એ ફેસબુક પરનો વિજ્ઞાપન અમદાવાદના કથિત બુટલેગરો અને
અસામાજીક તત્વોએ નથી જોઇ, ખાસ કરીને અમરાઇવાડીના અસમાજીક તત્વો તો એટલા બેફામ બન્યા છે કે માત્ર નાગરિકોએ તેમને રસ્તામાં ન બેસવાનું કહેતા તેઓ નાગરિકો ઉપર તલવાર દંડા વડે તુટી પડ્યા અને અનેક નાગરિકોને ઘાયલ કર્યા
જે પૈકી ત્રણ લોકો તો એલ જી હોસ્પિટલમાં દાખલ છે, સ્થાનિકોનો આરોપ છે કે પોલીસ સ્ટેશનને જ અડીને બુટલેગરો દારુ વેચે છે અને પોલીસની બેદરાકારીએ આ કર્યુ છે,ત્યારે પોલીસે હાલ આરોપીઓને ઝડપી લીધો છે
અમદાવાદ ના અમરાઈવાડી મા અસામાજિક તત્વો નો આતંક
અસમાજિક પવૃતિ સાથે સંકડાયેલ પાંચેક આરોપી ઓ એ સામાન્ય બેસવા ની બાબતે બોલાચાલી બાદ ગત મોડી રાતે મ્યુનિસિપલ કવાઁટસ મા તીક્ષ્ણ હથિયારો સાથે કયોઁ હતો હુમલો
તલવારો પાઈપો લાકડી ઓ તેમજ અન્ય હથિયારો સાથે સ્થાનિક નાગરિકો ઓ ઉપર કયોઁ હતો હુમલો આ હુમલા મા ત્રણ વ્યકિત ઓ થયા ઈજાગસઁત
એક જ ઘર ના માતા અને પુત્ર સહિત ત્રણ લોકો ને થઈ ગંભીર ઈજા ત્રણેય ને મણિનગર ની એલ જી હોસ્પિટલ મા મોડી રાતે કરાયા દાખલ
વ્હેલી સવારે અમરાઈવાડી પોલિસ એ ચાર આરોપી ઓને ઝડપી પાડ્યા
મ્યુનિસિપલ કવાઁટસ ના રહીશો આખી રાત ભયભીત બની ને જાગ્યા અને અત્યારે નાયબ પોલિસ કમિશ્રર ને રજુઆત કરવા મોટી સંખ્યા મા મોરચો લઈ ને અમરાઈવાડી પોલિસ સ્ટેશન દોડી આરોપી ઓ પકડાયા ની જાણ થતા દોડી આવ્યા