અમદાવાદ
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ
રાજ્યમાં હવે ભેસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ
રાજ્યમાં ગૌવંશના કતલ ઉપર તો પ્રતિબંધ છે, પણ હવે ભાજપ સરકારે ગુજરાતમા ભેંસની કતલ કરનારાઓ સામે લાલ આંખ કરી છે,
રાજ્યના પોલીસના ઇંચાર્જ પોલીસ મહાનિરીક્ષક ક્રાઇમ-1, પરિક્ષિતા રાઠોડ જે પરિપત્ર બહાર પાડ્યો છે તે મુજબ હવેથી રાજ્યમાં નર અને માદા ભેંસો અને ભેસના પાડીયાના કતલ કરનારાઓને પણ બળદ ગાય વાછરડાની કતલ કરનારાઓની જેમ પાસા
હેઠળ કાર્યવાહી કરવામાં આવશે, એ માટે રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડા ,પોલીસ કમિશ્નરને પણ તાકીદ કરાઇ છે, હવેથીરાજ્યમાં ગુજરાત પશુ સૌરક્ષણ અધિનિયમ 1954ની અનુસૂચી કલમ-2(1)ની જોગવાઇમાં નર તથા માદા ભેંસો
અને ભેસના પાડીયાઓને પણ લાગુ પડે છે, જેથી આ કાયદા હેઠળ નર તથા માદા ભેંસો તથા પડીયાઓના વારં વાર થતા ગેરકાયદે કતલ કરનારાઓ આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામા આવશે,
ગુજરાત માંગે રોજગાર અભિયાનમાં શુ કોંગ્રેસ સાથે જોડાશે યુવાઓ !
હાર્દીક પટેલનુ દિલ માંગે મોર, તો નરેશ પટેલ માટે ભાજપે કરી આ ખાસ ઓફર !
એલઆરડી વેઇટિંગ લિસ્ટ બાબતે યુવરાજ સિહે રાજ્ય સરકારનું કાન આમળ્યો