ગુજરાત
બીએસએફનો જવાન વિવેક રાવલનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન
બીએસએફમાં ફરજ દરમ્યાનવિવેક રાવલ શહીદ થયા હતા તેમની અંતિમ વિધિ રાજકોટ કરાઈ હતી જેમની અંતિમ યાત્રામાં નિવૃત બીએસએફ જવાનોને ન્યાય અપાવવા માટે કામ કરતા ગુજરાતના પ્રમુખ દીપેશ પટેલ ,તુલસીભાઈ અને ગુલામ ભાઈ મુસ્તુફા ગુજરાત પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી અમદાવાદ જિલ્લા પ્રમુખ કનુભાઈ રાજકોટ જિલ્લા પ્રમુખ અને રાજકોટ ની જિલ્લા ની સમિતિ તેમજ બીએસએફ થી ઇન્સ્પેક્ટર સાહેબ અને ગાર્ડ ઓફ ઓનર માટે ૧૫ જવાનો સહીત લોકોએ મોટી સંખ્યામાં શ્રધાંજલિ અર્પી હતી.