અમદાવાદ
પાટણમાં નરેશ પટેલના જન્મ દિવસે યોજાયો રક્તદાન કેમ્પ
પાટણમાં નરેશ પટેલના જન્મ દિવસે યોજાયો રક્તદાન કેમ્પ
આજ રોજ ખોડલધામ સમિતિ ના પ્રણેતા નરેશ ભાઈ પટેલ ના ૫૭ માં જન્મદિવસ નિમિત્તે ખોડલધામ સમિતિ પાટણ દ્વારા પી કે કોટાવાલા કોલેજ કેમ્પસ પાટણ ખાતે રક્ત દાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં અંદાજીત ૨ કલાક ના સમયગાળા માં ૧૦૦ જેટલી રક્ત ની બોટલો એકઠી થઈ અને રક્ત દાન મહાદાન માં મોટી સંખ્યામાં લોકો સહભાગી થયા