ખેડાને કોંગ્રેસ મુક્ત કરવાનો ભાજપનો માસ્ટર પ્લાન ! સ્થાનિક ભાજપના નેતાઓની કેમ ઉડી ઉંઘ

ખેડાને કોંગ્રેસ મુક્ત કરવાનો ભાજપનો માસ્ટર પ્લાન   ભારતિય જનતા પાર્ટી જ્યારે 182 સીટોનો ટાર્ગેટ સાથે કામ કરી રહી છે, ત્યારે તેઓ હવે કોંગ્રેસના ધારાસભ્યો બાદ હવે કોંગ્રેસના સંગઠનને તોડી પાડવા માટે ખાસ ઓપરેશન ચલાવી રહ્યા છે, સુત્રોની માનીએ તો મધ્ય ગુજરાત જ્યારે કોગ્રેસનો ગઢ માનવામાં આવે છે ત્યારે  ભાજપે હવે સૌથી પહેલા કોંગ્રેસના ગઢ … Continue reading ખેડાને કોંગ્રેસ મુક્ત કરવાનો ભાજપનો માસ્ટર પ્લાન ! સ્થાનિક ભાજપના નેતાઓની કેમ ઉડી ઉંઘ