વિસનગરમાં ભાજપની પહેલી પસંદગી રુષિકેશ પટેલ.પણ રુષિકેશ પટેલના મનમાં છે શુ !

વિસનગરમાં ભાજપની પહેલી પસંદગી રુષિકેશ પટેલ.પણ રુષિકેશ પટેલના મનમાં છે શુ  સ્થાનિક સ્વરાજની ચૂટણીની જેમ ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોની પસંદગીને લઇને મોટો નિર્ણય કરી શકે છે,  જેની અસર વર્તમાન ધારાસભ્યોના રાજકીય ભવિષ્ય ઉપર પણ પડી શકે છે,આજે વાત કરીશુ કોપર નગરી વિસનગરની,, જ્યાથી રાજ્યના આરોગ્ય પ્રધાન કમ બિલ્ડર, કમ સહકારી આગેવાન, … Continue reading વિસનગરમાં ભાજપની પહેલી પસંદગી રુષિકેશ પટેલ.પણ રુષિકેશ પટેલના મનમાં છે શુ !