ભાજપનાં ડોક્ટર કરશે કોગ્રેસનું ઓપરેશન !

ભાજપનાં ડોક્ટર વ્યારામાં કરશે કોગ્રેસનું ઓપરેશન ! ભાજપ માટે વ્યારામાં છે રાજકીય નો એન્ટ્રી વ્યારામાં એન્ટ્રી માટે ભાજપ ડોક્ટરના આશરે   ભાજપમાં કુર્બાની આપશે કોણ ! Advertisement ગુજરાતમાં ભાજપ હવે વ્યારા બેઠકને કબ્જે કરવા માટે ઓપરેશન વ્યારા શરુ કરી દીધુ છે,, કારણ આઝાદીથી લઇને અત્યાર સુધી આ સીટ બીજેપી ખાતુ ખોલાવી શકી નથી, ત્યારે આ … Continue reading ભાજપનાં ડોક્ટર કરશે કોગ્રેસનું ઓપરેશન !