પંજાબમાં ભાજપની જીત થશે..વિજય રૂપાણી
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાએ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની પંજાબના પ્રભારી તરીકે નિમણુંક કર્યા બાદ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રભારી તરીકે પંજાબના પ્રદેશ ભાજપના નેતાઓ સાથે બેઠક યોજીને સંગઠનને મજબૂત કરવા માટે ચર્ચા કરી હતી ત્યારે આગામી સમયમાં પંજાબમાં આમ આદમી પાર્ટીના શાસન કાળ દરમ્યાન લોકોને પડી રહેલ મુશ્કેલીઓને વાચા આપવા માટે ભાજપના કાર્યકર્તાઓ આંદોલન કરશે જેથી આગામી સમયમાં પંજાબમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની નિશ્ચિત થાય તે માટે ગુજરાતના વિજય રૂપાણી તે માટે અથાગ મહેનત કરશે.તેઓ ગુજરાતમાં ભાજપના સતત થઇ રહેલા વિજય ની ફોર્મ્યુલા પંજાબને આપશે