એલિસ બ્રિજ વિધાનસભા બેઠક પર ભાજપ કરશે પુનરાવર્તન કે પરિવર્તન !

એલિસ બ્રિજ વિધાનસભા બેઠક પર ભાજપ કરશે પુનરાવર્તન કે પરિવર્તન વિધાનસભા ચૂંટણી માટે ભણકારા વાગી રહ્યા છે, ત્યારે આપણે વાત કરીશુ એલિસબ્રિજ વિધાનસભા બેઠકની,,, આ બેઠક છેલ્લા બે ટર્મથી ભાજપ પાસે છે, અને તેમાંય ભાજપના રાકેશ શાહ અહીથી ધારાસભ્ય છે, કોગ્રેસે અહી બે વખત અલગ અલગ પ્રયોગ કર્યો છે, પણ તેમને સફળતા મળી નથી,, એલિસ … Continue reading એલિસ બ્રિજ વિધાનસભા બેઠક પર ભાજપ કરશે પુનરાવર્તન કે પરિવર્તન !