ભાજપ અનેક સિનિયર નેતાઓને કરશે રિપીટ,ઓલ્ડ ઇઝ ગોલ્ડની અપનાવી નીતિ !

ભાજપ કેટલાને કરશે રિપીટ,ઉમેદવારને અપાઇ સુચના ! ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા અનેક અટકળો વચ્ચે ભાજપે અનેક ધારાસભ્યોને રિપીટ કરવાનો નિર્યણ કર્યો છે, તે ધારાસભ્યોને સુચના પણ આપી દેવાઇ છે, જ્યારે અનેક જિલ્લાઓમાં તો પેનલો સુધારવાના આદેશો પણ કરાયા છે,ઉમેદવારોના નામોને લઇને ગોપનિયતા એટલી રખાઇ રહી છે કે ગાંધીનગર કમલમના કોમ્પ્યુટર સ્ટાફને રજા આપી દેવાઇ છે,જ્યારે જે … Continue reading ભાજપ અનેક સિનિયર નેતાઓને કરશે રિપીટ,ઓલ્ડ ઇઝ ગોલ્ડની અપનાવી નીતિ !